$M(OH)_4$ અણુસૂત્ર ધરાવતો ધાતુ હાઇડ્રોક્સાઇડ $50\%$ આયોનિત થાય છે,તો તેના $0.0025 \ M$ દ્રાવણની $pH$ કેટલી થશે?

  • A
    $12$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $11.7$

Explore More

Similar Questions

$1.00 \ M$ $HCN$ દ્રાવણમાં $[H^{+}]$ આયન સાંદ્રતાની ગણતરી કરો $(K_a = 4 \times 10^{-10})$.

$0.01 \ M$ નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $10^{-4}$ છે. એસિડનું ટકાવારી વિયોજન કેટલું છે ($\%$ માં)?

$0.02 \ M$ $ClCH_2COOH$ નો $pH$ ગણો. તેનો $K_a = 1.36 \times 10^{-3}$ આપેલ છે,તો તેનો $pK_b$ ગણો.

જો વિયોજન અંશ $1.30\%$ હોય,તો $0.1 \ M \ CH_3COOH$ માટે $K_a$ કેટલો થાય?

$2 \ L$ દ્રાવણમાં નિર્બળ એસિડ $HA$ $(K_a = 1.4 \times 10^{-5})$ ના $0.1 \ M$ દ્રાવણ માટે,વિયોજનના ટકા અને દ્રાવણની $pH$ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo