ખોટું વિધાન નક્કી કરો.

  • A
    તટસ્થ દ્રાવણ માટે $[H^{+}] = [OH^{-}] = \sqrt{K_w}$
  • B
    એસિડીક દ્રાવણ માટે $[H^{+}] > \sqrt{K_w}$ અને $[OH^{-}] < \sqrt{K_w}$
  • C
    બેઝિક દ્રાવણ માટે $[H^{+}] < \sqrt{K_w}$ અને $[OH^{-}] > \sqrt{K_w}$
  • D
    દરેક તાપમાને તટસ્થ દ્રાવણ માટે $[H^{+}] = [OH^{-}] = 10^{-7} \ M$

Explore More

Similar Questions

જે દ્રાવણમાં $[H^{+}] = 0.01 \, M$ હોય તેનું $pH$ કેટલું થાય?

વરસાદના પાણીનો $pH$ આશરે કેટલો હોય છે?

એક જલીય દ્રાવણ જેનો $pH = 0$ છે તે

જો દ્રાવણનો $pH$ $2.8$ હોય,તો $H_3O^{+}$ આયનની સાંદ્રતા ગણો.

એક જલીય દ્રાવણની $p^H$ $0$ થવાનું વલણ ધરાવે છે. તો તે દ્રાવણ ..... હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo