જ્યારે પ્રક્રિયામાં રાસાયણિક સંતુલન સ્થપાય ત્યારે...

  • A
    પ્રક્રિયકોનું સંપૂર્ણપણે નીપજમાં રૂપાંતર થાય છે.
  • B
    પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન બને છે.
  • C
    નીપજોનું નિર્માણ ઓછું થાય છે.
  • D
    પ્રક્રિયકો અને નીપજોનું પ્રમાણ સમાન રહે છે.

Explore More

Similar Questions

એક સીલબંધ પાત્રમાં નિશ્ચિત તાપમાને પ્રવાહી તેની બાષ્પ સાથે સંતુલનમાં છે. પાત્રનું કદ અચાનક વધારવામાં આવે છે.
$(a)$ બાષ્પ દબાણ પર આ ફેરફારની પ્રારંભિક અસર શું થશે?
$(b)$ બાષ્પીભવન અને સંઘનનનો દર શરૂઆતમાં કેવી રીતે બદલાય છે?
$(c)$ જ્યારે અંતે સંતુલન પુનઃસ્થાપિત થાય ત્યારે શું થાય છે અને અંતિમ બાષ્પ દબાણ શું હશે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં,સંતુલન સમયે નીપજની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા કરતા વધારે હોય છે? $(K = \text{સંતુલન અચળાંક})$

પ્રયોગશાળામાં રાસાયણિક પ્રણાલીની ગતિશીલ પ્રકૃતિ સમજાવો.

Difficult
View Solution

$K$ ની કઈ કિંમત માટે પ્રક્રિયકની સ્થિરતા મહત્તમ હશે?

રાસાયણિક પ્રક્રિયા $A \rightleftharpoons B$ સંતુલનમાં ત્યારે કહેવાય જ્યારે ........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo