$90 \, ^\circ C$ તાપમાને શુદ્ધ પાણીમાં $[H_3O^+]$ ની સાંદ્રતા $10^{-6} \, mol \, L^{-1}$ છે. $90 \, ^\circ C$ તાપમાને $K_W$ નું મૂલ્ય શું હશે?

  • A
    $10^{-6}$
  • B
    $10^{-12}$
  • C
    $10^{-14}$
  • D
    $10^{-8}$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને $D_2O$ અને $H_2O$ નો $pH$ કેટલો હોય છે?

એક જલીય દ્રાવણની $p^H$ $0$ થવાનું વલણ ધરાવે છે. તો તે દ્રાવણ ..... હશે.

$45 \, ^oC$ તાપમાને તટસ્થ દ્રાવણનો $pK_w = 13.36$ છે. તો દ્રાવણની $pH$ ..... થશે.

જે દ્રાવણમાં $[H^{+}] = 0.01 \, M$ હોય તેનું $pH$ કેટલું થાય?

નિસ્યંદિત પાણી માટે આયોનિક નીપજની ગણતરી કયા સમીકરણ દ્વારા દર્શાવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo