$m$ દળનો એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે અને અચળ બળ $F$ ની અસર હેઠળ $t$ સમયમાં $v$ વેગ પ્રાપ્ત કરે છે. $t$ સમયે પદાર્થને મળતો તત્કાલીન પાવર કેટલો હશે?

  • A
    $mv/t$
  • B
    $mv^2/t$
  • C
    $Fv$
  • D
    $Fv/2$

Explore More

Similar Questions

માનવ હૃદય જ્યારે એક વાર ધબકે છે ત્યારે તેના દ્વારા થતું સરેરાશ કાર્ય $0.5 \, J$ છે. જો હૃદય એક મિનિટમાં $72$ વાર ધબકતું હોય,તો તેના દ્વારા વપરાતો પાવર ગણો.

$2.05 \times 10^6 \; kg$ દળ ધરાવતી ટ્રેનના એન્જિન દ્વારા લગાડવામાં આવતું બળ તેનો વેગ $5 \; m/s$ થી બદલીને $5$ મિનિટમાં $25 \; m/s$ કરે છે. એન્જિનનો પાવર ........... $MW$ છે.

એક વિદ્યુત મોટર વાયરમાં $4500 N$ જેટલું તણાવ બળ ઉત્પન્ન કરે છે અને રીલ $2 ms^{-1}$ ના દરે વીંટાય છે. વિદ્યુત મોટરનો પાવર કેટલો હશે?

જો બળ $\vec{F} = (60\hat{i} + 15\hat{j} - 3\hat{k}) \, N$ અને વેગ $\vec{v} = (2\hat{i} - 4\hat{j} + 5\hat{k}) \, m/s$ હોય,તો તાક્ષ્ણિક પાવર કેટલા વૉટ થાય?

Difficult
View Solution

$1250 \ kg$ દળની એક કાર $30 \ m/s$ ના વેગથી ગતિ કરે છે. જો એન્જીન $30 \ kW$ પાવર આપે અને કાર પર લાગતું અવરોધક બળ $750 \ N$ હોય,તો કારનો મહત્તમ પ્રવેગ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo