એક એન્જિન $100 \ kg$ પાણીને $5 \ s$ માં $10 \ m$ ની ઊંચાઈ પર ચઢાવે છે. જો એન્જિનની કાર્યક્ષમતા $60\%$ હોય,તો એન્જિનનો પાવર........$kW$ થશે. ($g = 10 \ m/s^2$ લો.)

  • A
    $3.3$
  • B
    $0.33$
  • C
    $0.033$
  • D
    $33$

Explore More

Similar Questions

એક પદાર્થ અચળ પાવર સ્ત્રોતની અસર હેઠળ એકદિશીય ગતિ કરી રહ્યો છે. સમય $t$ માં તેનું સ્થાનાંતર કોના પ્રમાણમાં છે?

જો કોઈ પદાર્થ પર બળ $F$ લગાડવામાં આવે અને તે $v$ વેગથી ગતિ કરે,તો પાવર કેટલો થશે?

એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી અચળ પાવર સાથે કામ કરતા એન્જિનની અસર હેઠળ સીધી રેખામાં ગતિ કરે છે. સમય $t$ ના વિધેય તરીકે સ્થાનાંતર $s$ નીચે મુજબ છે:

$m$ દળ ધરાવતી એક કાર એક સપાટ લીસા રસ્તા પર એક બળ $F$ ની અસર હેઠળ પ્રવેગિત થઈ રહી છે. કારને આપવામાં આવતો પાવર અચળ અને $P$ જેટલો છે. જો કોઈ ક્ષણે કારનો વેગ $v$ હોય,તો કેટલું અંતર કાપ્યા પછી તેનો વેગ બમણો થશે?

Difficult
View Solution

જો $\overrightarrow{F} = (60 \hat{i} + 15 \hat{j} - 3 \hat{k}) \; N$ અને $\overrightarrow{V} = (2 \hat{i} - 4 \hat{j} + 5 \hat{k}) \; m/s$ હોય,તો તાત્ક્ષણિક પાવર કેટલો થાય ($; W$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo