સંરક્ષી બળના તંત્ર માટે સ્થિતિ ઊર્જા $U$ નું સૂત્ર $U = ax^2 - bx$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $a$ અને $b$ અચળાંકો છે. બળ $F$ શોધો.

  • A
    $-2ax + b$
  • B
    $ax + b$
  • C
    $2ax - 2b$
  • D
    $2ax + 2b$

Explore More

Similar Questions

એક કણ ઉગમબિંદુ પર સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. તે સ્થિતિમાન ક્ષેત્ર $U = x^2 - 3x$ ની અસર હેઠળ ગતિ કરે છે,તો $x = 2$ આગળ તેની ગતિઊર્જા ............... $J$ હશે.

Difficult
View Solution

જો $F = 2x^2 - 3x - 2$ હોય,તો સાચું વિધાન પસંદ કરો.

ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં,જો માર્ગ $1, 2$ અને $3$ પર થયેલું કાર્ય અનુક્રમે ${W_1}, {W_2}$ અને ${W_3}$ હોય,તો:

વિધાન $(A) :-$ જો બળ દ્વારા થયેલું કાર્ય પથ પર આધાર રાખતું હોય,તો તે બળને અ-સંરક્ષી (non-conservative) બળ કહેવામાં આવે છે.
કારણ $(R) :-$ બધા જ સંરક્ષી બળો કેન્દ્રીય બળો છે.

શું અસંરક્ષી બળો વડે થતું કાર્ય હંમેશાં ઋણ હોય છે? ચર્ચા કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo