$100 \ g$ દળનો એક કણ ઉર્ધ્વ શિરોલંબ દિશામાં $5 \ m/s$ ની ઝડપે ફેંકવામાં આવે છે. કણ પાછો પ્રારંભિક બિંદુએ આવે તે દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કુલ કાર્ય કેટલા $J$ હશે?

  • A
    $-0.5$
  • B
    $-1.25$
  • C
    $1.25$
  • D
    $0.5$

Explore More

Similar Questions

$m$ દળનો એક દડો દોરી સાથે બાંધેલો છે જેનો બીજો છેડો નિશ્ચિત છે. આ તંત્ર શિરોલંબ સમતલમાં મુક્તપણે ભ્રમણ કરી શકે છે. જ્યારે દડો દોલન કરે છે,ત્યારે દોરીમાં રહેલા તણાવ બળ દ્વારા દડા પર કોઈ કાર્ય થતું નથી. નીચેનામાંથી કયું વિધાન સાચી સમજૂતી છે?

$2 \,kg$ દળના એક બ્લોકને $30^{\circ}$ ના ઢળતા ઘર્ષણરહિત સમતલ પર દોરડા વડે અચળ ઝડપે ખેંચવામાં આવે છે। તો ઢળતા સમતલ પર $4 \,m$ અંતર સુધી ખેંચવા માટે દોરડામાં રહેલા તણાવ દ્વારા થયેલું કાર્ય જૂલમાં કેટલું હશે? (ગુરુત્વપ્રવેગ $= 10 \,ms^{-2}$)

$50 \ kg$ દળ ધરાવતો માણસ $20 \ kg$ દળનો ભાર લઈને $0.25 \ m$ ઊંચાઈ ધરાવતા $20$ પગથિયાં ચડે છે. તો થયેલું કાર્ય $J$ માં શોધો.

Difficult
View Solution

$M$ દળના એક બ્લોકને સમક્ષિતિજ ટેબલ પર $x$ અંતર સુધી ખેંચવામાં આવે છે. વજનબળ (ગુરુત્વાકર્ષણ બળ) દ્વારા થયેલું કાર્ય કેટલું હશે?

$m$ દળ અને $\ell$ લંબાઈની એક સાંકળને ઘર્ષણરહિત ટેબલ પર એવી રીતે રાખવામાં આવી છે કે તેનો $\frac{2 \ell}{5}$ ભાગ ટેબલની ધારની નીચે લટકે છે. લટકતા ભાગને ટેબલ પર ખેંચવા માટે કરવું પડતું કાર્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo