$2 \ kg$ દળનો પદાર્થ પ્રારંભમાં સ્થિર છે. તે $7 \ N$ ના સમક્ષિતિજ બળની હાજરીમાં ટેબલ પર ગતિ કરે છે. જો ગતિ ઘર્ષણાંક $0.1$ હોય,તો $10 \ s$ માં લગાવવામાં આવતા બળથી થતું કાર્ય અને ઘર્ષણબળથી થતું કાર્ય અનુક્રમે કેટલું હશે?

  • A
    $882 \ J, 247 \ J$
  • B
    $569 \ J, 235 \ J$
  • C
    $753 \ J, 298 \ J$
  • D
    $860 \ J, 250 \ J$

Explore More

Similar Questions

સમાન દળના બે બ્લોક્સને $k = 2500 \,N/m$ સ્પ્રિંગ અચળાંક અને $10 \,cm$ કુદરતી લંબાઈ ધરાવતી દળરહિત સ્પ્રિંગ સાથે જોડવામાં આવ્યા છે, જે ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ $F = 10 \,N$ નું અચળ સમક્ષિતિજ બળ લગાડવામાં આવે, તો બ્લોક્સ વચ્ચેનું મહત્તમ અંતર શોધો. ($cm$ માં)

$0.1 \ kg$ દળનો એક નાનો બ્લોક એક સ્થિર ઢળતી સપાટી $PQ$ પર રહેલો છે,જે સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્લોકના દ્રવ્યમાન કેન્દ્ર પર $1 \ N$ નું સમક્ષિતિજ બળ લાગે છે. જો ($g = 10 \ m/s^2$ લો),તો બ્લોક સ્થિર રહે છે જો:

એક દડાને $20 \ m$ ની ઊંચાઈ પરથી જમીન પર પાડવામાં આવે છે. તે ઉછળીને $5 \ m$ ની ઊંચાઈ સુધી જાય છે. દડો $1 \ s$ માટે જમીનના સંપર્કમાં રહે છે. સંપર્ક દરમિયાન સરેરાશ પ્રવેગ કેટલો હશે ($m/s^2$ માં)? (ગુરુત્વ પ્રવેગ $g = 10 \ m/s^2$)

$10\, kg$ અને $20\, kg$ ના દળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક દળરહિત સ્પ્રિંગ દ્વારા જોડાયેલા છે. $20\, kg$ ના દળ પર $200\, N$ નું બળ લાગે છે. દર્શાવેલ ક્ષણે,$10\, kg$ ના દળનો પ્રવેગ $12\, m/s^2$ છે. $20\, kg$ ના દળનો પ્રવેગ $m/s^2$ માં કેટલો હશે?

મિકેનિક્સમાં સમસ્યાઓ ઉકેલવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo