એક પદાર્થનું તાપમાન કેલ્વિન માપક્રમ પર $x \ K$ છે. જ્યારે આ પદાર્થનું તાપમાન ફેરનહીટ થર્મોમીટર વડે માપવામાં આવે છે,ત્યારે તે $x \ ^\circ F$ મળે છે. તો $x = $......

  • A
    $40$
  • B
    $313$
  • C
    $574.25$
  • D
    $301.25$

Explore More

Similar Questions

ટ્રિપલ પોઈન્ટ (ત્રિ-બિંદુ) એટલે શું?

નિયોન અને કાર્બન ડાયોક્સાઇડના ટ્રિપલ પોઈન્ટ અનુક્રમે $24.57\; K$ અને $216.55\; K$ છે. આ તાપમાનને સેલ્સિયસ અને ફેરનહીટ સ્કેલ પર દર્શાવો.

જો $H_C, H_K$ અને $H_F$ એ અનુક્રમે એક ગ્રામ પાણીનું તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ,કેલ્વિન અને ફેરનહીટ તાપમાનના માપક્રમમાં વધારવા માટે જરૂરી ઉષ્મા હોય,તો:

એક મર્ક્યુરી થર્મોમીટરમાં, બરફ બિંદુ (નીચલું નિશ્ચિત બિંદુ) $10^{\circ}$ તરીકે અને વરાળ બિંદુ (ઉપલું નિશ્ચિત બિંદુ) $130^{\circ}$ તરીકે અંકિત થયેલ છે। $40^{\circ} C$ તાપમાને, આ થર્મોમીટર કેટલું વાંચન દર્શાવશે ($^{\circ}$ માં)?

અચળ કદના ગેસ થર્મોમીટરના બલ્બમાં ભરેલા વાયુનું દબાણ $0^{\circ} C$ અને $100^{\circ} C$ તાપમાને અનુક્રમે $27.50 \, cm$ અને $37.50 \, cm$ $Hg$ છે. અજ્ઞાત તાપમાને દબાણ $32.45 \, cm$ $Hg$ છે. તો અજ્ઞાત તાપમાન ........ $^{\circ} C$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo