એક વાયુ મિશ્રણમાં $7 \ g$ નાઇટ્રોજન અને $20 \ g$ આર્ગોન વાયુ છે. ધારો કે વાયુઓ આદર્શ છે,તો વાયુઓના મિશ્રણ માટે વિશિષ્ટ ઉષ્મા $C_P$ અને $C_V$ ($J/g \ K$ માં) કેટલી હશે?

  • A
    $C_P = 0.66 \ J/g \ K, C_V = 18.25 \ J/g \ K$
  • B
    $C_P = 1.66 \ J/g \ K, C_V = 1.82 \ J/g \ K$
  • C
    $C_P = 0.421 \ J/g \ K, C_V = 15.2 \ J/g \ K$
  • D
    $C_P = 0.65 \ J/g \ K, C_V = 0.421 \ J/g \ K$

Explore More

Similar Questions

$27 \, ^oC$ તાપમાને રહેલા $1 \, g$ $H_2$ ને $37 \, ^oC$ તાપમાને રહેલા $16 \, g$ $O_2$ સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું તાપમાન આશરે ....... $^oC$ હશે.

Difficult
View Solution

$27^{\circ}C$ તાપમાને રહેલા $22 \ gm$ $CO_2$ માં $37^{\circ}C$ તાપમાને રહેલા $16 \ gm$ $O_2$ ઉમેરતા અંતિમ તાપમાન $^oC$ માં કેટલું થશે?

જો $27^{\circ} C$ તાપમાને $2 \text{ mol}$ આદર્શ એકપરમાણ્વિક વાયુને $327^{\circ} C$ તાપમાને બીજા $4 \text{ mol}$ આદર્શ એકપરમાણ્વિક વાયુ સાથે મિશ્ર કરવામાં આવે,તો બંને વાયુઓના મિશ્રણનું તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

એક વાયુ મિશ્રણમાં $2$ મોલ એકપરમાણ્વીય અને $2$ મોલ દ્વિપરમાણ્વીય અણુઓ છે. મિશ્રણની કુલ આંતરિક ઉર્જા કેટલી હશે ($R T$ માં)? (સંજ્ઞાઓ સામાન્ય અર્થ ધરાવે છે)

પાંચ મોલ હિલિયમને બે મોલ હાઇડ્રોજન સાથે મિશ્ર કરીને એક મિશ્રણ બનાવવામાં આવે છે. હિલિયમનું મોલર દળ $M_1=4 \ g$ અને હાઇડ્રોજનનું મોલર દળ $M_2=2 \ g$ લો. મિશ્રણની સમતુલ્ય મુક્તિની માત્રા (degree of freedom) $f$ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo