કાર્નોટ એન્જિનમાં ઠારણવ્યવસ્થાનું તાપમાન $500 \ K$ હોય ત્યારે કાર્યક્ષમતા $50 \%$ છે. જો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $60 \%$ કરવી હોય,તો ઉષ્માપ્રાપ્તિસ્થાનનું તાપમાન અચળ રાખીને ઠારણવ્યવસ્થાનું તાપમાન કેટલું ($K$ માં) રાખવું જોઈએ ($K$ માં)?

  • A
    $200$
  • B
    $400$
  • C
    $600$
  • D
    $800$

Explore More

Similar Questions

$50\,\%$ કાર્યક્ષમતા ધરાવતું કાર્નો એન્જિન $600\,K$ તાપમાને રહેલા સ્ત્રોતમાંથી ઉષ્મા મેળવે છે. સિંકનું તાપમાન અચળ રાખીને કાર્યક્ષમતા $70\,\%$ સુધી વધારવા માટે,સ્ત્રોતનું નવું તાપમાન $.........\,K$ થશે.

$100\,^{\circ}C$ અને $-23\,^{\circ}C$ ના રિઝર્વોયર તાપમાન સાથે કાર્ય કરતા કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કેટલી હશે?

બે રિઝર્વોયર વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $\frac{1}{3}$ છે. જ્યારે ઠંડા રિઝર્વોયરનું તાપમાન $x$ જેટલું વધારવામાં આવે છે,ત્યારે તેની કાર્યક્ષમતા ઘટીને $\frac{1}{6}$ થાય છે. જો ગરમ રિઝર્વોયરનું તાપમાન $99^{\circ} C$ હોય,તો $x$ નું મૂલ્ય $........ K$ થશે.

સ્ટીમ પોઈન્ટ (વરાળ બિંદુ) અને આઈસ પોઈન્ટ (બરફ બિંદુ) વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $....\,\%$ હશે. ($.81$ માં)

બે ઉષ્મા એન્જિન $X$ અને $Y$ સમાન કાર્યક્ષમતા ધરાવે છે અને તેમને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવ્યા છે કે $X$ નો સિંક $Y$ ના સ્ત્રોત તરીકે કાર્ય કરે છે. $X$ એ $900 \,K$ તાપમાને ઉષ્મા મેળવે છે અને તેના સિંકને $T \,K$ તાપમાને ઉષ્મા મુક્ત કરે છે, અને ત્યારબાદ $Y$ તેના સિંકને $400 \,K$ તાપમાને ઉષ્મા મુક્ત કરે છે, તો તાપમાન $T$ કેટલું હશે ($\,K$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo