અવકાશમાં રેડિયો તરંગોનો વેગ $3 \times 10^{8} \ m/s$ છે. જો રેડિયો તરંગોની તરંગલંબાઈ $150 \ m$ હોય,તો તેમની આવૃત્તિ કેટલી થાય?

  • A
    $20 \ kHz$
  • B
    $2 \ kHz$
  • C
    $2 \ MHz$
  • D
    $1 \ MHz$

Explore More

Similar Questions

એક બિંદુવત ઉદગમમાંથી ઉત્સર્જિત થતા વિદ્યુતચુંબકીય વિકિરણનો સરેરાશ પાવર $1080 \,W$ છે. ઉદગમથી $3 \,m$ અંતરે વિદ્યુતક્ષેત્રના rms મૂલ્યનું મહત્તમ મૂલ્ય કેટલું હશે ($\,Vm^{-1}$ માં)?

એક વિદ્યુતચુંબકીય તરંગનું ચુંબકીય ક્ષેત્ર $B_y = 3 \times 10^{-7} \sin(10^3 x + 3 \times 10^{11} t)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ કેટલી છે ($cm$ માં)?

વિદ્યુતચુંબકીય તરંગની વિદ્યુતક્ષેત્રની તીવ્રતા તેણે કાપેલા અંતરના ....... હોય છે.

ફ્લડલાઇટની સામે રહેલા ફિલ્ટરમાંથી બહાર આવતા બીમનું ચુંબકીય ક્ષેત્ર $B = 12 \times 10^{-8} \sin(1.20 \times 10^7 z - 3.60 \times 10^{15} t) \text{ T}$ દ્વારા આપવામાં આવે છે. બીમની સરેરાશ તીવ્રતા કેટલી છે?

$3.0 \ MHz$ આવૃત્તિ ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાંથી $\epsilon = 16 \epsilon_0$ પરમિટિવિટી ધરાવતા બિન-ચુંબકીય માધ્યમમાં પ્રવેશે છે,જ્યાં $\epsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે. તરંગલંબાઈમાં થતો ફેરફાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo