સોડિયમ ક્લૉરાઇડનું ...... સાંદ્રતાવાળું દ્રાવણ મનુષ્યના રુધિરમાં આવેલા રક્તકણોના પ્રવાહી પ્રત્યે આઇસોટોનિક છે.

  • A
    $0.91 \% \,w/v$ થી વધુ
  • B
    $0.91 \% \,w/v$ થી ઓછું
  • C
    $0.91 \% \,w/v$ જેટલું
  • D
    એક પણ નહીં

Explore More

Similar Questions

$0.006\% \ w/V$ યુરિયાના દ્રાવણનું અભિસરણ દબાણ $0.0246 \ atm$ હોય,તો તે કયા તાપમાને હશે ($K$ માં)?

$27\,^oC$ તાપમાને,પ્રતિ લીટર $36\,g$ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું અભિસરણ દબાણ $4.92\,atm$ છે. જો સમાન તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ $1.5\,atm$ કરવામાં આવે,તો તેની સાંદ્રતા કેટલી થશે?

Difficult
View Solution

$17^\circ C$ તાપમાને $34.2 \ g/L$ સાંદ્રતા ધરાવતા સુક્રોઝ $(C_{12}H_{22}O_{11})$ ના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ $P$ છે. ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ના કેટલા $g/L$ સાંદ્રતા ધરાવતું દ્રાવણ આ દ્રાવણ સાથે સમઅભિસારી (isotonic) બનશે?

યુરિયાનું $6 \%$ દ્રાવણ કોની સાથે આઈસોટોનિક (સમઅભિસારી) છે?

કેન સુગરનું $5\% \, w/v$ દ્રાવણ એ પદાર્થ $X$ ના $1\% \, w/v$ દ્રાવણ સાથે આઈસોટોનિક (સમઅભિસારી) છે. $X$ નું આણ્વીય દળ કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo