શુદ્ધ $A$ નું બાષ્પ દબાણ $10 \ torr$ છે. જ્યારે $1 \ g$ $B$ ને $20 \ g$ $A$ માં તે જ તાપમાને ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ $9 \ torr$ થાય છે. જો $A$ નો અણુભાર $200 \ g/mol$ હોય,તો $B$ નો અણુભાર ............ $amu$ થાય.

  • A
    $100$
  • B
    $90$
  • C
    $75$
  • D
    $120$

Explore More

Similar Questions

બાષ્પ કલામાં રહેલ ટોલ્યુઈન,બેન્ઝીન અને ટોલ્યુઈનના દ્રાવણ સાથે સંતુલનમાં છે,જેમાં ટોલ્યુઈનનો મોલ અંશ $0.50$ છે. જો સમાન તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ $119 \ torr$ અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ $37.0 \ torr$ હોય,તો બાષ્પ કલામાં ટોલ્યુઈનનો મોલ અંશ કેટલો હશે?

રાઉલ્ટના નિયમ અનુસાર,દ્રાવણના કુલ દબાણ $(P_{total})$ અને ઘટકોના મોલ અંશ $(x_2)$ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર લખો.

શુદ્ધ પાણીના બાષ્પ દબાણને $\frac{5}{6}$ ગણું ઘટાડવા માટે $180 \ g$ પાણીમાં કેટલા ગ્રામ દ્રાવ્ય (આણ્વીય વજન $60$) ઓગળવો જરૂરી છે?

$90\,^oC$ તાપમાને બેન્ઝિનનું બાષ્પ દબાણ $1020 \, \text{torr}$ છે. $58.5 \, g$ બેન્ઝિનમાં $5 \, g$ દ્રાવ્ય ઓગાળવામાં આવે છે. દ્રાવણનું બાષ્પ દબાણ $990 \, \text{torr}$ છે. દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું હશે?

$C_6H_6$,$CH_3OH$,$C_6H_5NH_2$ અને $C_6H_5NO_2$ ના ઉત્કલનબિંદુ અનુક્રમે $80 \, ^\circ C$,$65 \, ^\circ C$,$184 \, ^\circ C$ અને $212 \, ^\circ C$ છે. ઓરડાના તાપમાને કયું સંયોજન મહત્તમ બાષ્પદબાણ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo