બે શુદ્ધ પ્રવાહીઓ $(A)$ અને $(B)$ ના બાષ્પ દબાણ અનુક્રમે $100 \ Torr$ અને $80 \ Torr$ છે. $2 \ mol$ $(A)$ અને $3 \ mol$ $(B)$ ને મિશ્ર કરવાથી બનતા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કેટલું થશે ($Torr$ માં)?

  • A
    $20$
  • B
    $36$
  • C
    $88$
  • D
    $180$

Explore More

Similar Questions

$60 \ g$ યુરિયા (આણ્વીય દળ $60$) ને $9.9 \ moles$ પાણીમાં ઓગાળવામાં આવ્યું છે. જો શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $P_o$ હોય,તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ($P_o$ માં)?

$100 \ g$ પાણીમાં ગ્લુકોઝનું કેટલું વજન ઓગાળવું જોઈએ જેથી બાષ્પ દબાણમાં $0.20 \ mm \ Hg$ નો ઘટાડો થાય ($g$ માં)? (ધારો કે મંદ દ્રાવણ બને છે) આપેલ છે: ઓરડાના તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $54.2 \ mm \ Hg$ છે. ગ્લુકોઝનું મોલર દળ $180 \ g \ mol^{-1}$ છે.

$23^{\circ} C$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $19.8 \ mm$ છે. જો $178.2 \ g$ પાણીમાં $0.1 \ mole$ ગ્લુકોઝ ઓગાળવામાં આવે, તો પરિણામી દ્રાવણનું બાષ્પ દબાણ ($mm$ માં) કેટલું હશે?

$18 \ g$ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ને $178.2 \ g$ પાણીમાં ઉમેરવામાં આવે છે. $100^\circ C$ તાપમાને આ જલીય દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ ........ $Torr$ છે.

$300 \ K$ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $92.5 \ mm$ છે. પાણીમાં $X$ ના $1 \ molal$ દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo