$100 \ g$ પાણીમાં $2.5 \ g$ અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય ધરાવતા મંદ દ્રાવણ માટે $1 \ atm$ દબાણે ઉત્કલન બિંદુમાં ઉન્નયન $2 \ ^\circ C$ છે. દ્રાવકની સાંદ્રતા કરતા દ્રાવ્યની સાંદ્રતા ખૂબ ઓછી છે. તો દ્રાવણનું બાષ્પ દબાણ $(mm \ Hg)$ માં કેટલું થાય? $(K_b = 0.76 \ K \ kg \ mol^{-1})$

  • A
    $724$
  • B
    $740$
  • C
    $736$
  • D
    $718$

Explore More

Similar Questions

પ્રવાહી દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્યના આદર્શ દ્રાવણ માટે સાચું વિધાન પસંદ કરો.

જો ઇથેનોલ પાણીમાં ઓગળે,તો નીચેનામાંથી શું થશે?

Difficult
View Solution

$37\,^oC$ તાપમાને યુરિયાના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ $atm$ માં ગણો,જેનું ઠારબિંદુ $0.52\,^oC$ છે. મોલાલિટી અને મોલારિટીને મૂલ્યની દૃષ્ટિએ સમાન ગણો. $(K_f = 1.86\,^oC\, m^{-1})$

$A$ અને $B$ દરેકના $1 \, \text{mole}$ $100 \, \text{mm Hg}$ ના બાષ્પ દબાણ ધરાવતું આદર્શ દ્રાવણ બનાવે છે. તેમાં $2 \, \text{moles}$ $B$ ઉમેરતા બાષ્પ દબાણ $20 \, \text{mm Hg}$ ઘટે છે. શુદ્ધ અવસ્થામાં $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે કેટલા હશે?

દ્રાવ્ય ઉમેર્યા પછી,દ્રાવણનું ઠારબિંદુ ઘટીને $-0.186 \ ^{\circ}C$ થાય છે. જો $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ અને $K_b = 0.521 \ K \ kg \ mol^{-1}$ હોય,તો $\Delta T_b$ ની ગણતરી કરો. (ધારો કે શુદ્ધ દ્રાવકનું ઠારબિંદુ $0 \ ^{\circ}C$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo