નિર્બળ એસિડ $HX$ ના $0.2 \ m$ જલીય દ્રાવણમાં આયનીકરણ અંશ $0.3$ છે. જો પાણી માટે $K_f = 1.85 \ K \ kg \ mol^{-1}$ હોય,તો દ્રાવણનું ઠારણ બિંદુ .......... $^oC$ ની નજીક હશે.

  • A
    $-260$
  • B
    $+0.48$
  • C
    $-0.48$
  • D
    $-0.36$

Explore More

Similar Questions

$A^{2+}$,$B^{2+}$ અને $C^{-}$ એ $A_{x-2}[B(C)_x]_2$ જેવું આયનીય સંકીર્ણ બનાવે છે. જો આ સંકીર્ણ દ્રાવકમાં $i=4$ સાથે $75 \%$ વિયોજિત થતું હોય,તો $B$ નો સવર્ગ આંક (coordination number) કેટલો હશે?

$1 \, bar$ દબાણે $CuSO_{4} \cdot 5H_{2}O$ ના $0.1 \, molal$ જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ (${}^{\circ}C$ માં) કોની નજીક છે?
[આપેલ છે: પાણીનો એબ્યુલિયોસ્કોપિક (મોલલ ઉત્કલનબિંદુ ઉન્નયન) અચળાંક,$K_{b}=0.512 \, K \, kg \, mol^{-1}$ ]

$NaCl$ ના જલીય દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.01^{\circ}C$ છે. જો તેનો વોન્ટ હોફ અવયવ $1.92$ હોય,તો $NaCl$ દ્રાવણની મોલાલિટી કેટલી થાય ($m$ માં)? $(K_{b} \text{ પાણી માટે} = 0.52 \ K \ kg \ mol^{-1})$

નીચેનામાંથી કયા દ્રાવણનું અભિસરણ દબાણ $K_4[Fe(CN)_6]$ ના સમાન મોલર દ્રાવણની નજીક છે?

પાણીમાં આયનીય સંયોજન $XY$ ના મંદ દ્રાવણનું અભિસરણ દબાણ (osmotic pressure) એ પાણીમાં $0.01\, M\, BaCl_2$ ના દ્રાવણ કરતા ચાર ગણું છે. પાણીમાં આપેલા આયનીય સંયોજનોનું સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારીએ તો,દ્રાવણમાં $XY$ ની સાંદ્રતા ($mol\, L^{-1}$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo