ઓસ્મોસીસ (અભિસરણ) ના પરિણામે,દ્રાવણનું કદ...

  • A
    ધીમે ધીમે ઘટે છે
  • B
    ધીમે ધીમે વધે છે
  • C
    ઝડપથી વધે છે
  • D
    આમાંથી એક પણ નહીં

Explore More

Similar Questions

$0.2 \ M$ દ્વિબેઝિક એસિડ $(H_2A)$ ના જલીય દ્રાવણની $pH \ 1.699$ છે. તો $T \ K$ તાપમાને તેનું અભિસરણ દબાણ ......... $RT$ છે.

$27\,^oC$ તાપમાને $0.6\,g$ દ્રાવ્યને $0.1\,L$ દ્રાવકમાં ઓગાળતાં $1.23\,atm$ જેટલું અભિસરણ દબાણ ઉત્પન્ન થાય છે. તો દ્રાવ્યનો અણુભાર .......... $g\,mol^{-1}$ હશે.

$NaCl$ ના $0.02 \ M$ દ્રાવણનું અભિસરણ દબાણ $(\pi)$ કેટલું છે ($RT$ માં)?

$27\ ^oC$ તાપમાને $2.22\ \%\ (w/v)$ $CaCl_2$ ના દ્રાવણનું અભિસરણ દબાણ કેટલું હશે? $(R = 0.08\ L\ atm\ K^{-1}\ mol^{-1})$

યુરિયા,ગ્લુકોઝ અને સોડિયમ ક્લોરાઇડના એક-એક મોલને એક લિટર પાણીમાં ઓગાળવામાં આવ્યા હતા. કોના દ્રાવણો દ્વારા સમાન અભિસરણ દબાણ (osmotic pressure) ઉત્પન્ન થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo