$K_4[Fe(CN)_6]$ ના $0.01 \ m$ જલીય દ્રાવણ માટે,જો દ્રાવક માટે $K_b = 0.52 \ K \ kg \ mol^{-1}$ હોય,તો તેનું ઉત્કલનબિંદુ ..... $^\circ C$ થશે.

  • A
    $100.26$
  • B
    $101.26$
  • C
    $100.03$
  • D
    $102.26$

Explore More

Similar Questions

$2.0 \, m \, CH_3COOH$ નું બેન્ઝિનમાં $100 \%$ ડાઇમરાઇઝેશન થાય છે. તો તે નીચેનામાંથી કોની સાથે સમઅભિસારી (isotonic) હશે?

નીચેના ચાર જલીય દ્રાવણોમાંથી,એવા દ્રાવણોની કુલ સંખ્યા કેટલી છે જેનું ઠારબિંદુ $0.10 \, M \, C_{2}H_{5}OH$ કરતા ઓછું હોય? (પૂર્ણાંક જવાબ)
$(i)$ $0.10 \, M \, Ba_{3}(PO_{4})_{2}$
$(ii)$ $0.10 \, M \, Na_{2}SO_{4}$
$(iii)$ $0.10 \, M \, KCl$
$(iv)$ $0.10 \, M \, Li_{3}PO_{4}$

ચોક્કસ તાપમાને ક્ષાર $MX_2$ ના જલીય દ્રાવણનો વોન્ટ હોફ અવયવ $2$ છે. આ ક્ષારના દ્રાવણ માટે વિયોજનની માત્રા (degree of dissociation) કેટલી છે?

$25 \ ^oC$ તાપમાને,નીચેનામાંથી કયા $0.1 \ M$ દ્રાવણનું અભિસરણ દબાણ સૌથી વધુ હશે?

$1 \ atm$ દબાણે નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી વધુ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo