એક પાત્રમાં $0.1 \, M \, NaCl$ અને $0.05 \, M \, BaCl_2$ ના દ્રાવણોને અર્ધપારગમ્ય પડદા વડે જુદા પાડવામાં આવેલ છે. તો નીચેના પૈકી કયું સાચું છે?

  • A
    પડદાની બંને તરફ રહેલા દ્રાવણોમાં કોઈ ફેરફાર થશે નહિ.
  • B
    $BaCl_2$ ના દ્રાવણથી $NaCl$ ના દ્રાવણ તરફ પાણી જશે.
  • C
    $0.1 \, M \, NaCl$ નું અભિસરણ દબાણ એ $BaCl_2$ ના અભિસરણ દબાણ કરતા ઓછું હશે.
  • D
    $NaCl$ ના દ્રાવણથી $BaCl_2$ ના દ્રાવણ તરફ પાણી જશે.

Explore More

Similar Questions

દ્રાવણ $A$ એ $300 \text{ K}$ તાપમાને $0.5 \text{ L}$ પાણીમાં $1 \text{ g}$ પ્રોટીન (મોલર દળ = $50000 \text{ g mol}^{-1}$) ઓગાળીને તૈયાર કરવામાં આવે છે. તેનું અભિસરણ દબાણ $x \text{ bar}$ છે. દ્રાવણ $B$ એ $300 \text{ K}$ તાપમાને $1 \text{ L}$ પાણીમાં તે જ પ્રોટીનનો $2 \text{ g}$ જથ્થો ઓગાળીને બનાવવામાં આવે છે. દ્રાવણ $B$ નું અભિસરણ દબાણ $y \text{ bar}$ છે. દ્રાવણ $A$ ના સંપૂર્ણ જથ્થાને દ્રાવણ $B$ ના સંપૂર્ણ જથ્થા સાથે સમાન તાપમાને મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણનું અભિસરણ દબાણ $z \text{ bar}$ છે. $x, y$ અને $z$ અનુક્રમે છે: $(R = 0.083 \text{ L bar mol}^{-1} \text{ K}^{-1})$

$FeCl_3$ એ $K_4[Fe(CN)_6]$ સાથે જલીય દ્રાવણમાં પ્રક્રિયા કરીને વાદળી રંગ આપે છે. આ દ્રાવણોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અર્ધપારગમ્ય પટલ $(SPM)$ દ્વારા અલગ કરવામાં આવ્યા છે. અભિસરણ (osmosis) ને કારણે શું થશે?

રિવર્સ ઓસ્મોસિસ (ઉલટું અભિસરણ) માટે નીચેનામાંથી કઈ શરત સાચી છે? [$C =$ દ્રાવણની સાંદ્રતા $mol \ L^{-1}$ માં; $T =$ કેલ્વિન સ્કેલ પર તાપમાન; $P_{ext} =$ બાહ્ય દબાણ; $\pi = CRT =$ અભિસરણ દબાણ]

જો $3 \ g$ ગ્લુકોઝ (આણ્વીય દળ $180$) ને $15 \ ^oC$ તાપમાને $60 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે,તો આ દ્રાવણનું અભિસરણ દબાણ .......... $atm$ થશે.

રુધિર કોષો શેમાં યથાવત રહેશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo