$1 \ kg$ પાણીમાં $13.44 \ g$ $CuCl_2$ ઓગાળવામાં આવે છે,તો દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો ગણો. $[K_b = 0.5 \ K \ kg \ mol^{-1}$,$CuCl_2$ નો આણ્વીય દળ = $134.1 \ g \ mol^{-1}]$

  • A
    $0.16$
  • B
    $0.052$
  • C
    $0.1$
  • D
    $0.5$

Explore More

Similar Questions

પાણીમાં નીચેનામાંથી કયા દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી ઓછું છે?

પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $0.51 \ K \, kg \, mol^{-1}$ છે. $0.1 \ m$ જલીય $NaCl$ દ્રાવણનું ઉત્કલનબિંદુ આશરે .......... $^oC$ છે.

સુક્રોઝ,$NaCl$ અને $CaCl_2$ ના $0.01 \, M$ જલીય દ્રાવણોના ઉત્કલનબિંદુ

$Na_2SO_4$ ના વિયોજન માટે,વોન્ટ હોફ અવયવ $(i)$ ની ગણતરી કરવા માટે વિયોજન અંશ $\alpha$ નો ઉપયોગ કેવી રીતે થાય છે?

નિયત તાપમાને $Na_2SO_4$,યુરિયા,$AlCl_3$ અને $1.2 \, m \, KCl$ ના જલીય દ્રાવણોના બાષ્પદબાણ લગભગ સમાન છે. તો $Na_2SO_4$,યુરિયા અને $AlCl_3$ ના જલીય દ્રાવણોની મોલાલિટી અનુક્રમે ............ થશે. (દ્રાવ્યનું દ્રાવણમાં $100 \%$ વિયોજન ધારો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo