અભિસરણ (Osmosis) ની ઘટના દરમિયાન .....

  • A
    ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણથી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ શરૂ થાય છે.
  • B
    વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ શરૂ થાય છે.
  • C
    ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણથી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ દ્રાવ્યનો સ્વયંભૂ પ્રવાહ શરૂ થાય છે.
  • D
    વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ દ્રાવ્યનો સ્વયંભૂ પ્રવાહ શરૂ થાય છે.

Explore More

Similar Questions

$90 \, g$ $CH_3COOH$ $(i = 0.5)$ ને $110 \, g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે. જો દ્રાવણની ઘનતા $1.2 \, g/mL$ હોય,તો $300 \, K$ તાપમાને તેનું અભિસરણ દબાણ કેટલું થશે? ($atm$ માં)

પ્રોટીનના $300 \ mL$ જલીય દ્રાવણમાં $2.52 \ g$ પ્રોટીન ઓગળેલું છે. જો $300 \ K$ તાપમાને આ દ્રાવણનું અભિસરણ દબાણ $5.04 \times 10^{-3} \ bar$ હોય,તો પ્રોટીનનું મોલર દળ $g \ mol^{-1}$ માં કેટલું હશે?

$300 \ K$ તાપમાને $2 \ dm^3$ પાણીમાં $3 \ g$ દ્રાવ્ય ઓગાળીને બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ કેટલું હશે ($atm$ માં)? (દ્રાવ્યનું મોલર દળ $= 60 \ g \ mol^{-1}$,$R = 0.0821 \ dm^3 \ atm \ K^{-1} \ mol^{-1}$)

નીચેના પૈકી કયો ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે?

કેન સુગર (આણ્વીય દળ $= 342$) નું $5 \%$ દ્રાવણ એ પદાર્થ $X$ ના $1 \%$ દ્રાવણ સાથે આઈસોટોનિક (સમઅભિસારી) છે. $X$ નું આણ્વીય દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo