જો મિથાઇલ આલ્કોહોલ $(CH_3OH)$ નું પાણીમાં $5.2 \ m$ (મોલાલિટી) જલીય દ્રાવણ હોય,તો દ્રાવણમાં મિથાઇલ આલ્કોહોલના મોલ અંશ કેટલા થાય?

  • A
    $0.08$
  • B
    $0.05$
  • C
    $0.10$
  • D
    $0.19$

Explore More

Similar Questions

$\text{Volume percentage } (\% \ V/V) \text{ ને ટૂંકમાં સમજાવો.}$

Difficult
View Solution

$106$ આણ્વીય દળ ધરાવતા પદાર્થના $10.6 \, g$ ને $100 \, mL$ માં ઓગાળવામાં આવ્યા હતા. આ દ્રાવણમાંથી $10 \, mL$ ને પીપેટ વડે $1000 \, mL$ ના ફ્લાસ્કમાં લેવામાં આવ્યું અને નિસ્યંદિત પાણી ઉમેરીને કદ $1000 \, mL$ કરવામાં આવ્યું. પરિણામી દ્રાવણની મોલારિટી કેટલી થશે?

$2.5 \, L$ $1 \, M$ $NaOH$ દ્રાવણમાં $3 \, L$ $0.5 \, M$ $NaOH$ દ્રાવણ ઉમેરતાં બનતા દ્રાવણની મોલારિટી કેટલી $M$ થાય?

નિયત તાપમાને,જો યુરિયાના જલીય દ્રાવણની મોલારિટી $(M)$ અને મોલાલિટી $(m)$ સમાન હોય,તો દ્રાવણની ઘનતા $(d)$ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

$10 \%$ (વજન/કદ) એસિટિક એસિડની નોર્માલિટી ......... $N$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo