$300 \, K$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $12.3 \, kPa$ છે. અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા $1 \, molal$ દ્રાવણના બાષ્પ દબાણની ગણતરી કરો. ($, kPa$ માં)

  • A
    $11.98$
  • B
    $12.08$
  • C
    $10.26$
  • D
    $13.89$

Explore More

Similar Questions

ચોક્કસ તાપમાને જ્યારે પાણીમાં ગ્લુકોઝની અમુક માત્રા ઓગાળવામાં આવે છે,ત્યારે આ દ્રાવણ માટે બાષ્પદબાણમાં ઘટાડો $0.6 \ mm \ Hg$ જોવા મળે છે. જો આ ગ્લુકોઝના દ્રાવણની મોલાલિટી $(\frac{1}{18}) \ mol \ kg^{-1}$ હોય,તો તેનું બાષ્પદબાણ કેટલું હશે ($mm \ Hg$ માં)?

જો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અને દ્રાવણનું બાષ્પ દબાણ $25^{\circ} C$ તાપમાને અનુક્રમે $32 \ mm \ Hg$ અને $30 \ mm \ Hg$ હોય,તો બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો ગણો.

$A$ અને $B$ બંને પ્રવાહીના બાષ્પદબાણ અનુક્રમે $80 \ mm$ અને $60 \ mm$ છે. જો $3 \ mol$ $A$ અને $2 \ mol$ $B$ ને મિશ્ર કરવામાં આવે,તો બનતા દ્રાવણનું કુલ બાષ્પદબાણ .......... $mm$ થાય.

$373 \ K$ તાપમાને ગ્લુકોઝના મંદ જલીય દ્રાવણનું બાષ્પદબાણ $750 \ mm$ મર્ક્યુરી છે. દ્રાવકનો મોલ અંશ કેટલો છે?

દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરવાથી બાષ્પદબાણમાં $2.5 \ mm \ Hg$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનો મોલ અંશ કેટલો છે? (શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ $250 \ mm \ Hg$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo