જો સમાન દ્રાવકમાં $5.25\% \, w/v$ પદાર્થનું દ્રાવણ $1.5\% \, w/v$ યુરિયાના દ્રાવણ $(Molar \, mass = 60 \, g \, mol^{-1})$ સાથે આઈસોટોનીક હોય,તો પદાર્થનું આણ્વીય દળ ........ $g \, mol^{-1}$ હશે. ($.0$ માં)

  • A
    $90$
  • B
    $115$
  • C
    $105$
  • D
    $210$

Explore More

Similar Questions

કયા દ્રાવણનું અભિસરણ દબાણ મહત્તમ છે? (ધારો કે દરેકનું $0.1 \ M$ દ્રાવણ $90\%$ વિયોજિત છે.)

$10 \, g \, dm^{-3}$ યુરિયા $(M.wt = 60)$ ધરાવતું દ્રાવણ $5 \%$ અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણ સાથે આઈસોટોનિક છે. આ અબાષ્પશીલ દ્રાવ્યનું આણ્વીય દળ ......... $g \, mol^{-1}$ છે.

એક લિટર દ્રાવણમાં $8.6 \ g$ યુરિયા ધરાવતું દ્રાવણ એ $0.5\% \ (w/v)$ કાર્બનિક અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણ સાથે આઈસોટોનિક છે. તો કાર્બનિક દ્રાવ્યનો અણુભાર કેટલો થાય?

અર્ધપારગમ્ય પટલ દ્વારા દ્રાવકનું પ્રસરણ શું કહેવાય છે?

કેન સુગર (આણ્વીય દળ $= 342$) નું $5 \%$ દ્રાવણ એ પદાર્થ $X$ ના $1 \%$ દ્રાવણ સાથે આઈસોટોનિક (સમઅભિસારી) છે. $X$ નું આણ્વીય દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo