$......$ નું બાષ્પદબાણ મહત્તમ છે.

  • A
    $HI$
  • B
    $HCl$
  • C
    $HBr$
  • D
    $HF$

Explore More

Similar Questions

એમોનિયા વાયુને સૂકવવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

હાઈડ્રોજન દ્વારા રિડક્શન ન પામતું ઓક્સાઈડ કયું છે?

કેલ્શિયમ ઈમાઈડનું જળવિભાજન કરવાથી વાયુ $(B)$ મળે છે,જેનું બ્લીચિંગ પાવડર દ્વારા ઓક્સિડેશન કરવાથી વાયુ $(C)$ મળે છે. વાયુ $(C)$ ની મેગ્નેશિયમ સાથેની પ્રતિક્રિયાથી સંયોજન $(D)$ મળે છે,જેનું જળવિભાજન કરવાથી ફરીથી વાયુ $(B)$ મળે છે. $(B)$,$(C)$ અને $(D)$ ને ઓળખો.

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં વપરાતા ઉદ્દીપકને ઓળખો: $CO_{(g)} + H_2O_{(g)} \xrightarrow{623 \ K} CO_{2_{(g)}} + H_{2_{(g)}}$

વોટર ગેસ $(CO + H_2)$ માંથી હાઇડ્રોજનના ઔદ્યોગિક ઉત્પાદનના સંદર્ભમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo