નીચેનામાંથી કોનું ઠારણબિંદુ સૌથી વધુ છે?

  • A
    $1 \ M \ NaCl$ દ્રાવણ
  • B
    $1 \ M \ KCl$ દ્રાવણ
  • C
    $1 \ M \ CaCl_2$ દ્રાવણ
  • D
    $1 \ M \ \text{Urea}$ દ્રાવણ

Explore More

Similar Questions

જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી શું થાય છે?

નીચેનામાંથી કયું જલીય દ્રાવણ સૌથી વધુ ઉત્કલનબિંદુ દર્શાવશે?

નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?

નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ ન્યૂનતમ હોવું જોઈએ?

વિધાન : રમતગમતની ઈજાઓની સારવાર માટેના ઇન્સ્ટન્ટ કોલ્ડ પેકની પાણીની કોથળી દબાવવાથી તૂટી જાય છે અને $NH_4NO_3$ ઓગળે છે,જેનાથી તાપમાન ઘટે છે.
કારણ : દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવાથી દ્રાવકના ઠારબિંદુમાં અવનયન થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo