જો દ્રાવણનું ઉત્કલનબિંદુ $T_1$ હોય અને શુદ્ધ દ્રાવકનું ઉત્કલનબિંદુ $T_2$ હોય,તો ઉત્કલનબિંદુમાં ઉન્નયન નીચેનામાંથી કયું છે?

  • A
    $T_1 + T_2$
  • B
    $T_1 - T_2$
  • C
    $T_2 - T_1$
  • D
    $T_1 / T_2$

Explore More

Similar Questions

સુક્રોઝને પાણીમાં ઓગાળીને $1 \ m$ અને $2 \ m$ સાંદ્રતા ધરાવતા બે અલગ-અલગ દ્રાવણો તૈયાર કરવામાં આવ્યા છે. $(T_2 - T_1)$ નું મૂલ્ય ........... $K$ થશે. (આપેલ છે: પાણી માટે $K_b = 0.52 \ K \ kg \ mol^{-1}$)

જો બાષ્પાયન એન્થાલ્પી લગભગ સમાન હોય,તો નીચેના પૈકી કોના માટે એબ્યુલિયોસ્કોપિક અચળાંક $(K_b)$ નું મૂલ્ય મહતમ થશે?

જો એક જલીય દ્રાવણમાં બે અબાષ્પશીલ અવિદ્યુતવિભાજ્ય $X$ (આણ્વીય દળ $180$) અને $Y$ (આણ્વીય દળ $50$) અનુક્રમે $9 \%$ અને $1 \%$ $(w/w)$ ધરાવતું હોય,તો દ્રાવણનું ઉત્કલનબિંદુ ${ }^{\circ} C$ માં આશરે કેટલું હશે? $(K_b = 0.52 \ K \ kg \ mol^{-1})$

જ્યારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ ઘટે છે. તેના પરિણામે,........

નીચેનો આલેખ શુદ્ધ પાણી અને જલીય યુરિયાના દ્રાવણ માટે બાષ્પ દબાણ ($atm$ માં) ($y$-અક્ષ પર) વિરુદ્ધ તાપમાન $T$ ($K$ માં) ($x$-અક્ષ પર) દર્શાવે છે. યુરિયાના દ્રાવણનું ઉત્કલનબિંદુ ($K$ માં) શું છે? (વાતાવરણીય દબાણ $= 1 \ atm$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo