ઘડિયાળના કલાક-કાંટા અને મિનિટ-કાંટાની કોણીય ઝડપનો ગુણોત્તર .......

  • A
    $1 : 1$
  • B
    $3600 : 1$
  • C
    $1 : 12$
  • D
    $1 : 24$

Explore More

Similar Questions

નિયમિત વર્તુળાકાર ગતિમાં:
$(i)$ વેગનું મૂલ્ય અચળ હોય છે.
$(ii)$ વેગ સદિશ અચળ હોય છે.
$(iii)$ વેગની દિશા અચળ હોય છે.
સાચું વિધાન પસંદ કરો.

જો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા કણની રેખીય ઝડપ અચળ હોય,તો કોણીય ઝડપ એ (જ્યાં $r$ એ વર્તુળની ત્રિજ્યા છે) ના પ્રમાણમાં હોય છે:

ઘડિયાળના મિનિટ કાંટાની કોણીય ઝડપ ડિગ્રી પ્રતિ સેકન્ડમાં કેટલી હોય છે?

એક મોટરની શાફ્ટ $3000 \ rpm$ ના અચળ કોણીય વેગથી ફરે છે. $1 \ s$ માં તે કેટલા રેડિયન જેટલું પરિભ્રમણ કરશે ($\pi$ માં)?

અચળ કોણીય ઝડપ સાથે વર્તુળાકાર માર્ગે ગતિ કરતા કણ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo