જો આપેલા તાપમાને હાઈડ્રોજન,નાઈટ્રોજન અને ઓક્સિજન માટે $r.m.s.$ વેગના મૂલ્યો અનુક્રમે $V_H, V_N$ અને $V_O$ હોય,તો:

  • A
    $V_N > V_O > V_H$
  • B
    $V_H > V_N > V_O$
  • C
    $V_O = V_N = V_H$
  • D
    $V_O > V_H > V_N$

Explore More

Similar Questions

$NTP$ પર હવામાં બ્રાઉનિયન ગતિ કરતા $5 \times 10^{-17} \, kg$ દળ ધરાવતા ધુમાડાના કણોની રૂટ મીન સ્ક્વેર ઝડપ આશરે $....... \, mm \, s^{-1}$ છે. [આપેલ છે: $k = 1.38 \times 10^{-23} \, J \, K^{-1}$ અને $T = 293 \, K$]

બંધ પાત્રમાં અણુઓની સંખ્યા બમણી કરવામાં આવે છે. $v_{rms}$ પર શું અસર થશે?

$5$ વાયુના અણુઓની ઝડપ અનુક્રમે $2, 3, 4, 5$ અને $6$ એકમ છે. આ અણુઓની $rms$ ઝડપ કેટલી થાય?

Difficult
View Solution

કયા તાપમાન $K$ પર હાઇડ્રોજન વાયુનો $r.m.s.$ વેગ $47^{\circ}C$ તાપમાને ઓક્સિજનના અણુઓના $r.m.s.$ વેગ જેટલો થશે?

પ્રમાણભૂત વાતાવરણીય દબાણ $(P = 1.01 \times 10^{5} \ Pa)$ પર હાઇડ્રોજન વાયુની ઘનતા $0.09 \ kg/m^{3}$ છે. વાયુનો સરેરાશ વર્ગિત વેગ $(v_{rms})$ અને $1 \ mole$ વાયુની સરેરાશ ગતિઊર્જા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo