સામાન્ય તાપમાને અને દબાણે એક ગ્રામ મોલ વાયુની ગતિઊર્જા કેટલી થાય? $(R = 8.31 \ J/mol \cdot K)$

  • A
    $0.56 \times 10^4 \ J$
  • B
    $1.3 \times 10^2 \ J$
  • C
    $2.7 \times 10^2 \ J$
  • D
    $3.4 \times 10^3 \ J$

Explore More

Similar Questions

એક-પરમાણ્વીય વાયુના પ્રતિ ગ્રામ અણુ દીઠ સરેરાશ ગતિઊર્જા (અથવા સરેરાશ ઊર્જા) નીચેનામાંથી કઈ છે?

$27^{\circ} C$ તાપમાને,આદર્શ વાયુના અણુઓની સરેરાશ ગતિઊર્જા $E_1$ છે. જો તાપમાન વધારીને $327^{\circ} C$ કરવામાં આવે,તો અણુઓની સરેરાશ ગતિઊર્જા કેટલી થશે?

આદર્શ વાયુ માટે દબાણ $P$,કદ $V$ અને કુલ આંતરિક ઉર્જા $E$ વચ્ચેનો સંબંધ શું છે?

નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે એવું તાપમાન કે જ્યાં:

$V$ કદ અને $P$ દબાણ ધરાવતા એક-પરમાણ્વિક વાયુના તમામ અણુઓની ઊર્જા $\frac{3}{2}PV$ છે. સમાન કદ અને દબાણ ધરાવતા દ્વિ-પરમાણ્વિક વાયુના તમામ અણુઓની કુલ સ્થાનાંતરીય ગતિઊર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo