આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ગોળાઓને એકબીજા સાથે જોડેલા છે. ગોળા $I$ નું કદ ગોળા $II$ ના કદ કરતાં બમણું છે. તેમાં અનુક્રમે $100 K$ અને $200 K$ તાપમાને આદર્શ વાયુ ભરેલો છે. જો ગોળા $I$ માં ભરેલા વાયુનું દળ $m$ હોય,તો ગોળા $II$ માં રહેલા વાયુનું દળ કેટલું હશે?

  • A
    $m$
  • B
    $m/2$
  • C
    $m/4$
  • D
    $m/8$

Explore More

Similar Questions

એક ફુગ્ગામાં $27^{\circ}C$ તાપમાને અને $1 \ atm$ દબાણે $500 \ m^3$ હિલિયમ વાયુ ભરેલો છે. $-3^{\circ}C$ તાપમાને અને $0.5 \ atm$ દબાણે હિલિયમનું કદ ..... $m^3$ થશે.

$T$ તાપમાન અને $p$ દબાણે એક આદર્શ વાયુ $V$ કદ રોકે છે. જો તેનું તાપમાન અડધું કરવામાં આવે અને દબાણ બમણું કરવામાં આવે, તો તેનું નવું કદ કેટલું હશે?

બે વાયુઓના સમાન તાપમાન,દબાણ અને કદ માટે,નીચેનામાંથી કઈ રાશિ અચળ છે?

$H_2$,$He$ અને $O_2$ ના સમાન દળ માટે $PV$ વિરુદ્ધ $T$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.

$25^{\circ}C$ તાપમાને પાણી ઉપર એક વાયુ એકત્રિત કરવામાં આવે છે. ભેજવાળા વાયુનું કુલ દબાણ $735 \, mm$ પારો હતું. જો $25^{\circ}C$ તાપમાને જલીય બાષ્પનું દબાણ $23.8 \, mm$ હોય,તો સૂકા વાયુનું દબાણ ..... $mm$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo