જો વાયુનો $rms$ વેગ $v_{rms} = 1840 \ m/s$ અને તેની ઘનતા $\rho = 8.99 \times 10^{-2} \ kg/m^3$ હોય,તો વાયુનું દબાણ ......... થશે.

  • A
    $1.01 \ N/m^2$
  • B
    $1.01 \times 10^3 \ N/m^2$
  • C
    $1.01 \times 10^5 \ N/m^2$
  • D
    $1.01 \times 10^7 \ N/m^2$

Explore More

Similar Questions

વાયુ દ્વારા લાગતું દબાણ $P_0$ છે. જો અણુઓનું દળ અડધું અને તેમનો વેગ બમણો કરવામાં આવે,તો દબાણ ....... થશે.

વાયુઓના ગતિવાદના આધારે દબાણનું સમીકરણ મેળવતી વખતે ધ્યાનમાં લેવાના મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરો.

વાયુનું તાપમાન એ .........નું માપન છે.

$T$ તાપમાને હિલીયમના અણુની ગતિઊર્જા $E$ હોય,તો એવોગ્રેડો અંક $N_A$ કેટલો થાય?

$300 \, K$ તાપમાને એક મોલ વાયુની ગતિઊર્જા $E$ છે. જો $400 \, K$ તાપમાને ગતિઊર્જા $E'$ હોય,તો ગુણોત્તર $E'/E$ શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo