$1$ મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુનું તાપમાન અચળ દબાણે $10^{\circ}C$ જેટલું વધારવા માટે $40 \, cal$ ઉષ્માની જરૂર પડે છે. તો સમાન તાપમાનના વધારા માટે અચળ કદે કેટલી ઉષ્મા ($cal$ માં) ની જરૂર પડશે?

  • A
    $20$
  • B
    $40$
  • C
    $60$
  • D
    $80$

Explore More

Similar Questions

એકપરમાણ્વિક વાયુની અચળ કદ પર વિશિષ્ટ ઉષ્મા ધારિતા તેની અચળ દબાણ પરની વિશિષ્ટ ઉષ્મા ધારિતાના $x \%$ છે. તો $x=$

નીચેનામાંથી કયો સાર્વત્રિક અચળાંક છે?

દ્વિ-પરમાણ્વીય અણુઓના વાયુઓમાં,વાયુઓની બે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર ${C_P}/{C_V}$ કેટલો છે?

અચળ દબાણે $5 \, moles$ આદર્શ વાયુનું તાપમાન $5 \, K$ વધારવા માટે જરૂરી ઉષ્મા ઊર્જા $600 \, J$ છે. અચળ કદ પર તે જ વાયુના તેટલા જ જથ્થાનું તાપમાન $5 \, K$ વધારવા માટે કેટલી ઉષ્મા ($J$ માં) જરૂરી છે? ($R = 8.3 \, J/mol \cdot K$ લો)

Difficult
View Solution

આર્ગોન માટે અચળ દબાણ અને અચળ કદ પરની વિશિષ્ટ ઉષ્મા અનુક્રમે $C_p$ અને $C_v$ છે. $N.T.P.$ પર તેની ઘનતા $\rho$ કેટલી થશે? [જ્યાં $P$ અને $T$ એ $N.T.P.$ પર દબાણ અને તાપમાન છે]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo