$T_1, T_2$ અને $T_3$ નિરપેક્ષ તાપમાન ધરાવતા ત્રણ આદર્શ વાયુઓને મિશ્ર કરવામાં આવે છે. તેમના અણુઓની સંખ્યા અનુક્રમે $n_1, n_2$ અને $n_3$ છે. ઊર્જાનો વ્યય થતો નથી તેમ ધારીએ તો મિશ્રણનું અંતિમ તાપમાન ..... થશે.

  • A
    $\frac{n_1T_1 + n_2T_2 + n_3T_3}{n_1 + n_2 + n_3}$
  • B
    $\frac{n_1T_1^2 + n_2T_2^2 + n_3T_3^2}{n_1T_1 + n_2T_2 + n_3T_3}$
  • C
    $\frac{n_1^2T_1^2 + n_2^2T_2^2 + n_3^2T_3^2}{n_1T_1 + n_2T_2 + n_3T_3}$
  • D
    $\frac{T_1 + T_2 + T_3}{3}$

Explore More

Similar Questions

એક પાત્રમાં બે અલગ-અલગ વાયુઓનું મિશ્રણ છે. શું બંને વાયુઓની ગતિઊર્જા સમાન હશે?

એક બંધ પાત્રમાં $200\, K$ તાપમાને $0.1$ મોલ એકપરમાણ્વીય આદર્શ વાયુ ભરેલો છે. જો તેમાં $400\, K$ તાપમાને તે જ વાયુના $0.05$ મોલ ઉમેરવામાં આવે,તો પાત્રમાં વાયુનું અંતિમ સંતુલન તાપમાન ($K$ માં) કેટલું હશે?

જો $1 \text{ mole}$ એક પરમાણ્વિક વાયુ $\left[ \gamma = \frac{5}{3} \right]$ ને $1 \text{ mole}$ દ્વિ પરમાણ્વિક વાયુ $\left[ \gamma = \frac{7}{5} \right]$ સાથે મિશ્ર કરવામાં આવે,તો મિશ્રણની $\gamma$ ..........?

આકૃતિમાં દર્શાવેલ પાત્રમાં બે ચેમ્બર છે,જે એક વિભાજક દ્વારા અલગ થયેલ છે,જેના કદ $V_1 = 2.0 \, L$ અને $V_2 = 3.0 \, L$ છે. આ ચેમ્બરોમાં $P_1 = 1.00 \, atm$ અને $P_2 = 2.00 \, atm$ દબાણે $\mu_1 = 4.0 \, mol$ અને $\mu_2 = 5.0 \, mol$ વાયુ ભરેલો છે. જ્યારે વિભાજક દૂર કરવામાં આવે અને મિશ્રણ સંતુલન પ્રાપ્ત કરે,ત્યારે દબાણની ગણતરી કરો.

બે વાયુઓ $A$ અને $B$ કે જે સમાન દબાણ $P$, કદ $V$ અને નિરપેક્ષ તાપમાન $T$ ધરાવે છે, તેમને મિશ્ર કરવામાં આવે છે. જો મિશ્રણનું કદ $V$ અને તાપમાન $T$ હોય, તો મિશ્રણનું દબાણ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo