ન્યુક્લિયોનદીઠ બંધન-ઊર્જા $(BE/A)$ વિરુદ્ધ પરમાણુદળાંક $(A)$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. તો કયો વિકલ્પ સાચો થાય?

  • A
    $1 < A < 50$ ની વચ્ચે પરમાણુદળાંક ધરાવતાં બે ન્યુક્લિયસના સંલયન વખતે ઊર્જા મુક્ત થાય છે.
  • B
    $51 < A < 100$ ની વચ્ચે પરમાણુદળાંક ધરાવતાં બે ન્યુક્લિયસના સંલયન વખતે ઊર્જા મુક્ત થાય છે.
  • C
    $100 < A < 200$ ની વચ્ચે પરમાણુદળાંક ધરાવતાં ભારે ન્યુક્લિયસનું જ્યારે બે સરખા ટુકડામાં વિખંડન થાય છે ત્યારે ઊર્જા મુક્ત થાય છે.
  • D
    આપેલ પૈકી એકપણ નહીં.

Explore More

Similar Questions

${}_1^2H$ અને ${}_2^4He$ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અનુક્રમે $1.1 \; MeV$ અને $7.1 \; MeV$ છે. જ્યારે બે ${}_1^2H$ ન્યુક્લિયસ જોડાઈને એક ${}_2^4He$ ન્યુક્લિયસ બનાવે ત્યારે મુક્ત થતી ઉર્જા $MeV$ માં કેટલી હશે?

$1\, kg$ ડ્યુટેરિયમ ન્યુક્લિયસના સંલયન (fusion) માં મુક્ત થતી ઉર્જા કેટલી છે?

નીચેની વિખંડન પ્રક્રિયા માટે સમીકરણ પૂર્ણ કરો:
$_{92}U^{235} + _0n^1 \to _{38}Sr^{90} + ....$

જો ${U^{235}}$ ના એક ન્યુક્લિયસના વિખંડનમાં $200 \, MeV$ ઉર્જા મુક્ત થતી હોય, તો $1 \, kW$ પાવર ઉત્પન્ન કરવા માટે પ્રતિ સેકન્ડ જરૂરી વિખંડનની સંખ્યા કેટલી હશે? (આપેલ છે: $1 \, eV = 1.6 \times 10^{-19} \, J$)

એક વિખંડન પ્રક્રિયા ${ }_{92}^{236} U \rightarrow{ }_{54}^{140} Xe +{ }_{38}^{94} Sr + x + y$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ બે કણો છે. ${ }_{92}^{236} U$ સ્થિર છે તેમ માનતા,નીપજોની ગતિઊર્જા અનુક્રમે $K_{Xe}, K_{Sr}, K_x (2 \ MeV)$ અને $K_y (2 \ MeV)$ છે. ધારો કે ${ }_{92}^{236} U, { }_{54}^{140} Xe$ અને ${ }_{38}^{94} Sr$ ની ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા અનુક્રમે $7.5 \ MeV, 8.5 \ MeV$ અને $8.5 \ MeV$ છે. વિવિધ સંરક્ષણના નિયમોને ધ્યાનમાં લેતા,સાચો વિકલ્પ(ઓ) કયો(કયા) છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo