જો $Z = 64$ ધરાવતા તત્વની $K_\alpha$ રેખાની આવૃત્તિ $\nu_\alpha$ હોય અને $Z = 80$ ધરાવતા તત્વની $K_\alpha$ રેખાની આવૃત્તિ $\nu'_\alpha$ હોય,તો તેમની આવૃત્તિઓનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $16/25$
  • B
    $2/5$
  • C
    $4/5$
  • D
    $25/16$

Explore More

Similar Questions

$X$-ray ટ્યુબમાં પાવર ઇનપુટ શેના દ્વારા વધારી શકાય છે?

સૌથી અંદરના ઈલેક્ટ્રોનની બંધન ઊર્જા $40 \, keV$ છે. ક્ષ-કિરણ ટ્યૂબમાં ટંગસ્ટન ટાર્ગેટનો ઉપયોગ કરીને લાક્ષણિક ક્ષ-કિરણો મેળવવા માટે કેથોડ અને એનોડ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત $V$ કેટલો હોવો જોઈએ?

$Pt^{78}$ ના ક્ષ-કિરણ વર્ણપટની $L_\alpha$ રેખાની તરંગલંબાઈ $1.32 \, \mathring A$ છે. અન્ય અજ્ઞાત તત્વના ક્ષ-કિરણ વર્ણપટમાં $L_\alpha$ રેખાની તરંગલંબાઈ $4.17 \, \mathring A$ છે. જો $L_\alpha$ રેખા માટે સ્ક્રીનિંગ અચળાંક $7.4$ હોય,તો અજ્ઞાત તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો હશે?

જો $\lambda_{Cu}$ એ કોપર (પરમાણુ ક્રમાંક $Z = 29$) ની $K_{\alpha}$ $X$-રે લાઇન માટેની તરંગલંબાઇ હોય અને $\lambda_{Mo}$ એ મોલિબ્ડેનમ (પરમાણુ ક્રમાંક $Z = 42$) ની $K_{\alpha}$ $X$-રે લાઇન માટેની તરંગલંબાઇ હોય,તો ગુણોત્તર $\frac{\lambda_{Cu}}{\lambda_{Mo}}$ કોની નજીક છે?

$X-ray$ ટ્યુબમાં વોલ્ટેજ $5 \, kV$ અને પ્રવાહ $3.2 \, mA$ છે. તો દર સેકન્ડે એનોડ પર અથડાતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo