જો પરમાણુનું આયનીકરણ વિદ્યુત સ્થિતિમાન $122.4 \, V$ હોય,તો પ્રથમ અને દ્વિતીય ઉત્તેજીત અવસ્થા માટેના ઉત્તેજન વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે કેટલા થાય?

  • A
    $91.8, 108.8 \, V$
  • B
    $68.8, 98.8 \, V$
  • C
    $81.8, 88.8 \, V$
  • D
    $91.8, 180.8 \, V$

Explore More

Similar Questions

એક હાઇડ્રોજન જેવા પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં છે. તેની કુલ ઉર્જા $-3.4 \, eV$ છે. જો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા $E$ હોય અને તેની દ-બ્રોગ્લી તરંગલંબાઇ $\lambda$ હોય,તો:

Difficult
View Solution

જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા $13.6 \ eV$ હોય,તો $Li^{++}$ ની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા.....$eV$ છે.

આકૃતિ એક કાલ્પનિક પરમાણુમાં ઇલેક્ટ્રોન માટેના સૌથી નીચા ચાર ઉર્જા સ્તરો દર્શાવે છે. ઇલેક્ટ્રોન $-1\, eV$ સ્તર પર ઉત્તેજિત થાય છે અને બરાબર બે ફોટોન ઉત્સર્જિત કરીને સૌથી નીચી ઉર્જા અવસ્થામાં સંક્રમણ કરે છે. નીચેનામાંથી કઈ ઉર્જા ફોટોનમાંથી કોઈ એકની હોઈ શકે નહીં ($, eV$ માં)?

હાઇડ્રોજન પરમાણુની તેની ધરા અવસ્થામાં ઊર્જા $-13.6 \, eV$ છે. ક્વોન્ટમ નંબર $n = 5$ ને અનુરૂપ સ્તરની ઊર્જા ...... $eV$ છે.

$Z$ પરમાણુ ક્રમાંક ધરાવતી હાઇડ્રોજન જેવી સ્પીસીઝની $n$ મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $13.6 \frac{Z^2}{n^2} \ eV$ છે. આ જ કક્ષામાં આ ઇલેક્ટ્રોનની સ્થિતિઊર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo