એક તત્વ $A$ નું બે તબક્કામાં $C$ માં ક્ષય થાય છે: $A \to B + _{2}^{4}He$ અને $B \to C + 2e^{-}$. તો:

  • A
    $A$ અને $C$ આઈસોટોપ છે.
  • B
    $A$ અને $C$ સમભારીય (isobars) છે.
  • C
    $A$ અને $B$ આઈસોટોપ છે.
  • D
    $A$ અને $B$ સમભારીય (isobars) છે.

Explore More

Similar Questions

જો $Alpha$,$Beta$ અને $\Gamma$ કિરણો સમાન વેગમાન ધરાવતા હોય,તો કોની તરંગલંબાઈ સૌથી વધુ હશે?

રેડિયો-ઍક્ટિવ તત્વના ક્ષય દરમિયાન નીચેનામાંથી શું ઉત્સર્જાતું નથી?

રેડિયમ ન્યુક્લિયસના રેડિયોએક્ટિવ ક્ષય માટે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ સમજાવો.

આપેલ પ્રક્રિયા $_Z{X^A} \to _{Z+1}{Y^A} \to _{Z-1}{K^{A-4}} \to _{Z-1}{K^{A-4}}$ માં,રેડિયોએક્ટિવ વિકિરણો કયા ક્રમમાં ઉત્સર્જિત થાય છે?

એક મુક્ત ન્યુટ્રોન સ્વયંભૂ રીતે શેમાં ક્ષય પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo