નીચેની બે ન્યુક્લિયર પ્રક્રિયાઓ માટે,ન્યુક્લિયસ $X$ અને $Y$ ના પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંક અનુક્રમે કેટલા થશે?
$(I) \, _{92}^{235}U + _{0}^{1}n \rightarrow X + _{35}^{85}Br + 3 _{0}^{1}n$
$(II) \, _{3}^{6}Li + _{1}^{2}H \rightarrow Y + _{2}^{4}He$

  • A
    $(I) \, 57, 148; (II) \, 4, 4$
  • B
    $(I) \, 57, 148; (II) \, 2, 4$
  • C
    $(I) \, 60, 148; (II) \, 4, 2$
  • D
    $(I) \, 60, 15; (II) \, 3, 4$

Explore More

Similar Questions

સૂર્યમાં ઉર્જા મુખ્યત્વે શેના દ્વારા ઉત્પન્ન થાય છે?

કઈ પ્રક્રિયા પ્રોટોન-પ્રોટોન ચક્રનો ભાગ નથી?

નીચેના સમીકરણોમાંથી,શક્ય ન્યુક્લિયર પ્રતિક્રિયાઓ પસંદ કરો.

પરમાણુ ઉર્જા એટલે શું?

$100\; W$ નો ઇલેક્ટ્રિક લેમ્પ $2.0\; kg$ ડ્યુટેરિયમના સંલયન (fusion) દ્વારા કેટલા સમય સુધી પ્રકાશિત રહી શકે? સંલયન પ્રક્રિયા $_{1}^{2} H + _{1}^{2} H \rightarrow _{2}^{3} He + n + 3.27\; MeV$ લો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo