સમય $T_1$ પર નમૂનાની રેડિયો એક્ટિવિટી $R_1$ છે અને સમય $T_2$ પર $R_2$ છે. જો નમૂનાનું સરેરાશ આયુષ્ય $T$ હોય,તો $(T_2 - T_1)$ સમયગાળામાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે?

  • A
    $R_1T_1 - R_2T_2$
  • B
    $R_1 - R_2$
  • C
    $\frac{R_1 - R_2}{T}$
  • D
    $(R_1 - R_2)T$

Explore More

Similar Questions

રેડિયોએક્ટિવ પદાર્થો $x_1$ અને $x_2$ ના ક્ષય અચળાંક અનુક્રમે $10 \lambda$ અને $\lambda$ છે. જો શરૂઆતમાં તેમની પાસે ન્યુક્લિયસની સંખ્યા સમાન હોય,તો $t$ સમય પછી $x_1$ ના ન્યુક્લિયસની સંખ્યા અને $x_2$ ના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર $1/e$ થાય,તો $t$ નું મૂલ્ય શોધો:

Difficult
View Solution

એક રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય $25 \ min$ છે. આ પદાર્થના $50 \%$ ક્ષય અને $87.5 \%$ ક્ષય વચ્ચેનો સમયગાળો કેટલો હશે ($min$ માં)?

રેડિયો-ઍક્ટિવ પદાર્થની ઍક્ટિવિટી $t_1$ સમયે $R_1$ છે અને $t_2$ સમયે $R_2$ છે. જો $\lambda$ એ ક્ષય-નિયતાંક હોય,તો નીચેનામાંથી શું સાચું છે?

$U^{234}$ ના $1 \, \text{curie}$ નું દળ કેટલું થાય?

$280$ દિવસ પછી એક રેડિયો-ઍક્ટિવ નમૂનાની ઍક્ટિવિટી $6000 \, dps$ છે. બીજા $140$ દિવસ પછી ઍક્ટિવિટી ઘટીને $3000 \, dps$ થાય છે,તો પ્રારંભમાં રેડિયો-ઍક્ટિવ નમૂનાની ઍક્ટિવિટી ($dps$ માં) કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo