બ્રેકેટ શ્રેણીમાં વર્ણપટ્ટ રેખાની ટૂંકી તરંગલંબાઈ ....... છે.

  • A
    $912 \, \mathring{A}$
  • B
    $8201 \, \mathring{A}$
  • C
    $1.46 \, \mu\text{m}$
  • D
    $2.28 \, \mu\text{m}$

Explore More

Similar Questions

Lyman શ્રેણીમાં સૌથી ટૂંકી તરંગલંબાઇ $912 \ \text{Å}$ છે. તો, આ શ્રેણીમાં સૌથી લાંબી તરંગલંબાઇ કેટલી હશે ($\text{Å}$ માં)?

જો લાયમન શ્રેણીની શ્રેણી સીમા આવૃત્તિ $v_L$ હોય,તો ફંડ (Pfund) શ્રેણીની શ્રેણી સીમા આવૃત્તિ કેટલી હશે?

જો હાઇડ્રોજન વર્ણપટના પારજાંબલી (ultraviolet) વિભાગમાં સૌથી લાંબી તરંગલંબાઇ $\lambda_{0}$ હોય,તો તેના ઇન્ફ્રારેડ વિભાગમાં સૌથી ટૂંકી તરંગલંબાઇ કેટલી હશે?

લાયમન શ્રેણીની રેખાઓની લઘુત્તમ તરંગલંબાઈ $P$ છે, તો આ રેખાઓની મહત્તમ તરંગલંબાઈ કેટલી હશે?

હાઇડ્રોજન વર્ણપટમાં,લાયમન અને બામર શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગલંબાઇ અનુક્રમે $\lambda_1$ અને $\lambda_2$ છે. હાઇડ્રોજનનો રિડબર્ગ અચળાંક છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo