બે સમાન ગોળાઓ પરનો વિદ્યુતભાર $+q$ અને $-q$ છે અને તેઓને અમુક અંતરે મૂકેલા છે. તેમની વચ્ચે લાગતું બળ $F$ છે. જો બે ગોળાઓની બરાબર વચ્ચે $+q$ વિદ્યુતભાર ધરાવતો ત્રીજો સમાન ગોળો મૂકવામાં આવે, તો તેના પર લાગતા બળનું મૂલ્ય અને દિશા શું હશે?

  • A
    શૂન્ય, દિશા રહિત
  • B
    $8F$, $+q$ વિદ્યુતભારની દિશામાં
  • C
    $8F$, $-q$ વિદ્યુતભારની દિશામાં
  • D
    $4F$, $+q$ વિદ્યુતભારની દિશામાં

Explore More

Similar Questions

$+3 \ \mu C$ અને $+8 \ \mu C$ વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ $40 \ N$ છે. જો બંનેમાં $-5 \ \mu C$ વિદ્યુતભાર ઉમેરવામાં આવે,તો નવું બળ કેટલા $N$ થશે?

જ્યારે હવાને $k$ અચળાંક ધરાવતા ડાયઇલેક્ટ્રિક માધ્યમ દ્વારા બદલવામાં આવે છે,ત્યારે $r$ અંતરે રહેલા બે વિદ્યુતભારો વચ્ચેનું મહત્તમ આકર્ષણ બળ:

$4\,\mu C$ ના વિદ્યુતભારને બે ભાગમાં વહેંચવામાં આવે છે. બે વહેંચાયેલા વિદ્યુતભારો વચ્ચેનું અંતર અચળ છે. તો વહેંચાયેલા વિદ્યુતભારોનું મૂલ્ય કેટલું હોવું જોઈએ જેથી તેમની વચ્ચેનું બળ મહત્તમ થાય?

સમગ્ર સ્થિત-વિદ્યુતશાસ્ત્ર (electrostatics) કોનું પરિણામ છે?

$1 \, \mu C$ ના અનંત વિદ્યુતભારોને $x$-અક્ષ પર $x = 1, 2, 4, 8, ... \infty$ યામ પર મૂકવામાં આવ્યા છે. જો ઉગમબિંદુ પર $1 \, C$ નો વિદ્યુતભાર રાખવામાં આવે,તો $1 \, C$ ના વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ ન્યૂટનમાં કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo