વિદ્યુત ડાઈપોલની અક્ષના મધ્યબિંદુ આગળ નીચેનામાંથી શું સાચું છે?

  • A
    વિદ્યુતક્ષેત્ર શૂન્ય છે.
  • B
    વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે.
  • C
    વિદ્યુતક્ષેત્ર કે વિદ્યુત સ્થિતિમાન બંનેમાંથી એક પણ શૂન્ય નથી.
  • D
    વિદ્યુતક્ષેત્ર ડાઈપોલની અક્ષને લંબ દિશામાં હોય છે.

Explore More

Similar Questions

$+q, -2q$ અને $+q$ ત્રણ બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે $(x = 0, y = a, z = 0)$,$(x = 0, y = 0, z = 0)$ અને $(x = a, y = 0, z = 0)$ બિંદુઓ આગળ મૂકેલા છે. આ તંત્રની વિદ્યુત ડાઈપોલ ચાકમાત્રાનું મૂલ્ય અને દિશા શોધો.

Difficult
View Solution

$2 \times 10^{-6} \, C$ ના બે વિરુદ્ધ વીજભારો ધરાવતો અને $3 \, cm$ ના અંતરે રહેલો એક વિદ્યુત ડાયપોલ $2 \times 10^5 \, N/C$ ના વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ડાયપોલ પર લાગતું મહત્તમ ટોર્ક કેટલું હશે?

ઇલેક્ટ્રિક ડાયપોલ (વિદ્યુત ડાયપોલ) એટલે શું? તેનો $SI$ એકમ લખો.

$9.8 \text{ g}$ દળ અને $+20 \mu\text{C}$ તથા $-20 \mu\text{C}$ ના વિદ્યુતભારો ધરાવતા બે વિદ્યુતભારીત કણોને $50 \text{ cm}$ લંબાઈના દળરહિત અને સખત સમાન અવાહક સળિયાના બે છેડે જોડવામાં આવ્યા છે. આ રચનાને $12.1 \text{ N/C}$ ના સમાન વિદ્યુતક્ષેત્રમાં એવી રીતે રાખવામાં આવી છે કે સળિયો વિદ્યુતક્ષેત્રની દિશા સાથે ખૂબ જ નાનો ખૂણો બનાવે છે. જો સળિયાને મુક્ત કરવામાં આવે,તો સળિયાને વિદ્યુતક્ષેત્રની દિશાને સમાંતર થવા માટે જરૂરી લઘુત્તમ સમય ................ સેકન્ડ છે.

એક વિદ્યુત ડાઈપોલ માટે, જો દરેક વિદ્યુતભારનું મૂલ્ય $10^{-10} \, \text{stC}$ હોય અને તેમની વચ્ચેનું અંતર $1 \, \mathring{A}$ હોય, તો ડાઈપોલ મોમેન્ટ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo