$V-Q$ નો આલેખ નીચે દર્શાવેલ છે. આ આલેખમાં $\triangle OAB$ નું ક્ષેત્રફળ શું દર્શાવે છે?

  • A
    કેપેસિટન્સ
  • B
    બે પ્લેટો વચ્ચેનું ચુંબકીય ક્ષેત્ર
  • C
    બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ફલક્સ
  • D
    કેપેસિટરમાં સંગ્રહીત ઊર્જા

Explore More

Similar Questions

$12 \;pF$ નો કેપેસિટર $50 \;V$ ની બેટરી સાથે જોડાયેલ છે. કેપેસિટરમાં કેટલી સ્થિત-વિદ્યુત ઉર્જા સંગ્રહિત થાય છે?

જો $900 \mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $100 \ V$ સુધી ચાર્જ કરવામાં આવે અને તેની કુલ ઉર્જા $100 \mu F$ કેપેસીટન્સ ધરાવતા બીજા કેપેસીટરમાં સ્થાનાંતરિત કરવામાં આવે, તો તેનું પોટેન્શિયલ કેટલું થશે ($V$ માં)?

ચાર્જ થયેલા કેપેસિટરની પ્લેટો વચ્ચે સરેરાશ વિદ્યુતીય ઊર્જા ઘનતા કેટલી હોય છે? (અહીં $q$ = કેપેસિટર પરનો વિદ્યુતભાર અને $A$ = કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ છે.)

ચાર્જ થયેલા કેપેસિટરમાં એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા માટેનું સૂત્ર મેળવો.

$4\ \mu F$ ના કેપેસિટરને $400\ V$ સુધી ચાર્જ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને $1\ k\Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે છે. તો કેટલી ઉષ્મા ઉર્જા ($J$ માં) ઉત્પન્ન થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo