મિલ્કનના તેલના ટીપાના પ્રયોગમાં, તેલના ટીપા પર નીચેના પૈકી કયો વિદ્યુતભાર હાજર હોઈ શકે છે?

  • A
    $0, \alpha \text{-કણ પરના વિદ્યુતભાર જેટલો}$
  • B
    $2e, 1.6 \times 10^{-19} \, C$
  • C
    $2e, 1.6 \times 10^{-19} \, C, 2.5e$
  • D
    $1.5e, e$

Explore More

Similar Questions

સ્થિર વિદ્યુત પ્રેરણ (Electrostatic induction) એટલે શું?

જ્યારે પ્રોટોનને $1 \, V$ વિદ્યુતસ્થિતિમાનના તફાવત સાથે પ્રવેગિત કરવામાં આવે છે,ત્યારે તેની ગતિઊર્જા .......... $eV$ હોય છે.

$1 \ C$ વિદ્યુતભારમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

જ્યારે પોલિથીનનો ટુકડો ઊન સાથે ઘસવામાં આવે છે,ત્યારે પોલિથીન પર $4 \times 10^{-7} \ C$ નો ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે. ઊનથી પોલિથીન પર સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો $\left[e = 1.6 \times 10^{-19} \ C\right]$.

એક પદાર્થ પર $-80 \ \mu C$ વિદ્યુતભાર છે. તેમાં વધારાના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo