ઋણ વિદ્યુતભાર ધરાવતા એક ટીપાને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ શિરોલંબ $100 \ V m^{-1}$ જેટલું વિદ્યુતક્ષેત્ર આપીને પડતું અટકાવવામાં આવે છે. જો ટીપાનું દળ $1.6 \times 10^{-3} \ g$ હોય,તો ટીપામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો.

  • A
    $10^{18}$
  • B
    $10^{15}$
  • C
    $10^6$
  • D
    $10^{12}$

Explore More

Similar Questions

$+q$ જેટલો વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળાઓ $2a$ લંબાઈની અવાહક દોરી વડે જોડાયેલા છે. દોરીમાં ઉદ્ભવતું તણાવબળ કેટલું હશે?

બે અવાહક વીજભારિત તાંબાના ગોળાઓ $A$ અને $B$ ના કેન્દ્રો વચ્ચેનું અંતર $50 \; cm$ છે. દરેક પરનો વીજભાર $6.5 \times 10^{-7} \; C$ છે. ધારો કે ગોળાઓ $A$ અને $B$ સમાન કદના છે. સમાન કદનો પરંતુ વીજભાર રહિત ત્રીજો ગોળો પ્રથમ ગોળાના સંપર્કમાં લાવવામાં આવે છે,ત્યારબાદ બીજા ગોળાના સંપર્કમાં લાવવામાં આવે છે,અને અંતે બંનેથી દૂર કરવામાં આવે છે. $A$ અને $B$ વચ્ચેનું નવું અપાકર્ષણ બળ કેટલું હશે?

બે સમાન વિદ્યુતભારીત ગોળાઓને સમાન લંબાઈની દોરીઓ વડે લટકાવવામાં આવ્યા છે. દોરીઓ એકબીજા સાથે $37^{\circ}$ નો ખૂણો બનાવે છે. જ્યારે તેમને $0.7 \text{ g/cm}^3$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં લટકાવવામાં આવે છે,ત્યારે ખૂણો સમાન રહે છે. જો ગોળાના દ્રવ્યની ઘનતા $1.4 \text{ g/cm}^3$ હોય,તો પ્રવાહીનો ડાયઇલેક્ટ્રિક અચળાંક . . . . . . છે $\left(\tan 37^{\circ} = \frac{3}{4}\right)$.

એક નાનો વિદ્યુતભાર રહિત વાહક ગોળો $4 \times 10^{-8} \text{ C}$ વિદ્યુતભાર ધરાવતા સમાન ગોળાના સંપર્કમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ તેમને એકબીજાથી અમુક અંતરે દૂર કરવામાં આવે છે જેથી તેમની વચ્ચેનું અપાકર્ષણ બળ $9 \times 10^{-3} \text{ N}$ થાય છે. તેમની વચ્ચેનું અંતર કેટલું હશે ($\text{ cm}$ માં)? ($SI$ એકમોમાં $\frac{1}{4 \pi \varepsilon_0} = 9 \times 10^9 \text{ N m}^2 \text{ C}^{-2}$ લો).

ત્રણ વિદ્યુતભારો $4q, Q$ અને $q$ એ $x$-અક્ષ પર અનુક્રમે $x=0 \ m, x=\frac{1}{2} \ m$ અને $x=1 \ m$ ના સ્થાને એક સીધી રેખામાં છે. જો $Q$ નું મૂલ્ય કેટલું હોય તો $q$ પરનું પરિણામી બળ શૂન્ય થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo