બે સમાન ગોળાઓ સમાન વિદ્યુતભારથી વિદ્યુતભારિત થયેલા છે અને તેમની વચ્ચે લાગતું બળ $F$ છે. જો એક ગોળાનો $50\%$ જેટલો વિદ્યુતભાર બીજા ગોળા પર વહન પામે તો નવું બળ ........ $F$ હશે.

  • A
    $0.75$
  • B
    $0.37$
  • C
    $1.5$
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

જો બે વિદ્યુતભારો $q_1$ અને $q_2$ ને '$d$' અંતરે રાખવામાં આવે અને $K$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે,તો સમાન સ્થિત-વિદ્યુત બળ માટે હવામાં વિદ્યુતભારો વચ્ચેનું સમતુલ્ય અંતર કેટલું હશે?

કુલંબનો નિયમ ન્યૂટનના $3^{rd}$ નિયમ સાથે શા માટે સંકળાયેલ છે?

હવામાં $3 \ cm$ ના અંતરે રાખેલા બે આલ્ફા કણો વચ્ચેનું કુલંબિયન અપાકર્ષણ બળ . . . . . . છે.

$+10 \mu C$ નો એક બિંદુવત વિદ્યુતભાર $A$ અને $+20 \mu C$ નો બીજો બિંદુવત વિદ્યુતભાર $B$ મુક્ત અવકાશમાં $1 \ m$ ના અંતરે રાખેલા છે. $B$ ને કારણે $A$ પર લાગતું સ્થિત વિદ્યુત બળ $F_1$ છે અને $A$ ને કારણે $B$ પર લાગતું સ્થિત વિદ્યુત બળ $F_2$ છે. તો:

બે સમાન રીતે વિદ્યુતભારીત ધાતુના ગોળાઓ $A$ અને $B$ એકબીજાને $4 \times 10^{-5} \ N$ ના બળથી અપાકર્ષે છે. અન્ય એક સમાન વિદ્યુતભાર રહિત ગોળો $C$ ને $A$ સાથે સ્પર્શ કરાવીને પછી $A$ અને $B$ ને જોડતી રેખાના મધ્યબિંદુ પર મૂકવામાં આવે છે. ગોળા $C$ પર લાગતું ચોખ્ખું વિદ્યુત બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo