ગોળાકાર કેપેસિટરની ત્રિજ્યાઓ $0.5 \ m$ અને $0.6 \ m$ છે. જો તેમની વચ્ચેની જગ્યાને $6$ ડાઈ-ઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમથી ભરવામાં આવે,તો કેપેસિટરની કેપેસિટન્સ કેટલી હશે?

  • A
    $3.3 \times 10^{-10} \ F$
  • B
    $2 \times 10^{-9} \ F$
  • C
    $2 \ F$
  • D
    $18 \ F$

Explore More

Similar Questions

$R_1$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર વાહક ગોળો $R_2$ ત્રિજ્યા ધરાવતા બીજા સમકેન્દ્રીય પોલા વાહક ગોળા દ્વારા ઘેરાયેલો છે. આ રચનાનું કેપેસિટન્સ કોના પ્રમાણમાં છે?

સમાન ત્રિજ્યા અને સમાન વિદ્યુતભાર ધરાવતા પારોના આઠ ટીપાં જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. જો દરેક ટીપાની કેપેસિટન્સ $C$ હોય,તો મોટા ટીપાની કેપેસિટન્સ કેટલી થાય ($C$ માં)?

કેપેસીટન્સનું પરિમાણ શું છે?

એક ગોલીય કેપેસિટર બે સમકેન્દ્રી ગોલીય વાહકોનું બનેલું છે,જે યોગ્ય અવાહક આધાર દ્વારા સ્થિર રાખવામાં આવે છે. સાબિત કરો કે ગોલીય કેપેસિટરનું કેપેસિટન્સ $C = \frac{4 \pi \varepsilon_{0} r_{1} r_{2}}{r_{1} - r_{2}}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $r_{1}$ અને $r_{2}$ અનુક્રમે બહારના અને અંદરના ગોળાની ત્રિજ્યા છે.

એક ગોલીય કેપેસિટરનું કેપેસિટન્સ $100 \ pF$ છે. જો બે ગોળાઓ વચ્ચેનું અંતર $1 \ cm$ હોય,તો કેપેસિટરના અંદરના ગોળાની ત્રિજ્યા કેટલી હશે ($cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo